માન્યવર કાંશીરામ સાહેબના 19મા પરિનિર્વાણ દિવસ નિમિત્તે, ભીમ આર્મી ભારત એકતા મિશન, સાબરકાંઠા દ્વારા વડાલી ખાતે એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું