રાજકારણ સમાજ સેવા માટે કે પોતાની આર્થિક પ્રગતિ સાબરકાંઠા

ભારત જેવા લોકશાહી દેશોમાં રાજકારણનો અર્થ માત્ર સત્તા મેળવવાનો નહીં, પરંતુ નાગરિકોના હકો, સુવિધાઓ અને વિકાસ માટે કાર્ય કરવા- કરાવવાનો મહત્વનો ઉપકરણચ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એક ચર્ચા સતત ઉઠતી રહે છે—“સમાજ સેવા કરવી હોય તો રાજકારણમાં જવું પડે?” અથવા “લોકો પોતાના હિત માટે, પ્રગતિ માટે રાજકારણમાં પ્રવેશ કરે

ગીતા જયંતીના જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’ની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન થયું  ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના સંયુક્ત ઇડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગીતા જયંતીના અવસરે ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં ગીતા જ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગીતામાં આપવામાં આવેલા ઉપદેશોનું અનુસરણ કરી જીવન ઉન્નત બનાવીએ અન્યને પણ મદદ કરીએ. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વાત કરે છે કે વિકાસ કરવાનો છે, પણ સાથે વિરાસત પણ જાળવી ને વિકાસ કરવાનો છે. આ સંસ્કૃત ભાષા આપણી વિરાસત છે. આ વિરાસત જાળવવાની જવાબદારી આપણા સૌની છે. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના જમાનામાં સંસ્કૃત કોડિંગની ભાષા

1
Vote Now

कोचिंग सेंटर्स में 10वीं तक के स्टूडेंट्स की एंट्री बंद करने का फैसला क्या सही है?