
આશરે 16 હજાર મતદાર, અંદાજે 6 હજારનું મતદાન અને એક મશીનમાં ગોટાળો! વિકાસ પેનલને બહુમતી પણ ઈડરમાં પબ્લિક ના સવાલો મુંજવણ ભર્યા
ઈડર નાગરિક બેન્ક ચૂંટણીમાં વિકાસ પેનલને બહુમતી, પરંતુ ઓછા મતદાનથી અનેક સવાલોઈડર નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં આખરે વિકાસ પેનલને બહુમતી મળતાં હલચલ ભારત ટીમ તરફથી સમગ્ર પેનલને હાર્દિક અભિનંદન. હવે વિજેતા પેનલ સામે બેન્કના સભાસદોના વિશ્વાસને વિકાસમાં પરિવર્તિત કરવાની મોટી જવાબદારી રહેશે. પરંતુ ચૂંટણી પરિણામ સાથે જ એક મહત્વનો સવાલ







