એક દિવસ • એક કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત આજ રોજ ઈડર નગરપાલિકા ખાતે “એક દિવસ • એક કલાક • એક સાથે” સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન યોજાયું હતું.

 

આ પ્રસંગે ગાંધીનગર ઝોનના *RCM શ્રી બી એમ પટેલ સાહેબ*, *ચીફ ઓફિસર કલાસ 1 શ્રી સતિષ પટેલ સાહેબ*, ઈડર નગરપાલિકાના ચીફ ઓફિસર *શ્રી જૈમિનકુમાર કે. ચૌધરી* તથા *પ્રમુખશ્રી અનસૂયાબેન એમ. પટેલ* *ઉપ પ્રમુખ વિનોદભાઈ પરમાર કારોબારી અધ્યક્ષ શ્રી જીનલભાઈ સગર*, *ઉપપ્રમુખ*,*આરોગ્ય સમિતિ ચેરમેન વાહીદભાઈ પઠાણ*, *પ્રકાશભાઈ પટેલ* તથા નગરપાલિકાના પ્રતિનિધિઓ તથા નગરપાલિકા કર્મચારીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં ઈડર નગરના હૃદય સમાન રાણી તળાવ જલ મંદિર ખાતે યોજાવામાં આવ્યો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા તથા નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.

**“સ્વચ્છ ઈડર – સુંદર ઈડર”**ના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કરવા ઈડર નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें