આજરોજ સેવા પખવાડિયે અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ગામે ગાંધી જયંતીતથા લાલ બહાદુર શાસ્ત્રીજી ની જયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

આજરોજ સેવા પખવાડિયે અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ગામે ગાંધી જયંતીતથા લાલ બહાદુર શાસ્ત્રીજી ની જયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ તથા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ રાજ્યસભા રમીલાબેન બારા તથા લુકેશભાઈ સોલંકી. મહામંત્રી શ્રી સાબરકાંઠા જિલ્લા ભાજપ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ પટેલ પ્રમુખ તાલુકા ભાજપ સુરેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા રોહિતભાઈ બારડ ઉપપ્રમુખ તાલુકા ભાજપ, આનંદીબેન પટેલ, પ્રિયંકાબેન ખરાડી પ્રમુખ નગરપાલિકા, રીનાબેન પટેલ, લવજી કાકા,ભરતભાઈ ઠાકોર તથા દિલીપભાઈ પટેલ, જશુભાઈ પટેલ, નરેશભાઈ પટેલ ચેહરજી ઠાકોર તથા ગામના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.

બ્યુરોચીફ મકબુલ હુસેન

Leave a Comment

और पढ़ें