સુ તમે તમારા ગામનો વિકાસ કરવા માંગો છો જોઈલો ગ્રામ સભામાં ચર્ચાના મુદ્દા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

????ગ્રામસભાના મુદ્દાઓ,

ગ્રામસભાની તા:- 2-10-2025

 

મિત્રો, 02/10/2025 ના રોજ ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામસભા યોજાવાની છે. આ ગ્રામસભામાં નીચે મુજબના મુદ્દાઓ ચર્ચામાં ધ્યાને લેવાના છે.

 

દરેક યુવાનોને વિનંતી છે કે, તમારા ગામનો વિકાસ કરવા માંગતા હોય તો તમારે ગ્રામસભામાં જવું ખુબ જ જરૂરી છે.

 

ગામની મતદારયાદીમાં નામ હોય તે તમામ લોકો ગ્રામસભામાં હાજર રહી શકે છે અને નીચે મુજબના મુદ્દાઓ ઉપર ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવશે.

????????????????????????????????

આ મેસેજ તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરીને જનજાગૃતિ લાવો.. અને સાચા નેતા બનો

મેહુલ પટેલ ✍️

Leave a Comment

और पढ़ें