.ભાજપ ગુજ. પ્રદેશ ઉપાધ્યક્ષા કું. કૌશલ્યાકુંવરબા પરમાર, સિનિયર આગેવાન તા. પં. ઇડરના પૂર્વ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, ઇડર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખશ્રી દિનેશભાઈ, મહામંત્રીશ્રી કૈવલભાઈ, તા. પં. ઇન્ચાર્જ પ્રમુખ મૂળસિંહ ચૌહાણ, ભાજપ જીલ્લા કિસાન મોરચા પ્રમુખ અનિલભાઈ પટેલ, પુર્વ મહામંત્રી/જીલ્લા સંઘના એમ.ડી રાજુભાઈ પટેલ, જીલ્લા સદસ્ય મધુબેન ડાભી, તા.પં. સદસ્યશ્રીઓ મનીષભાઇ શાહ, દિપીકાબેન, અમીબેન રાઠોડ, યુવા મોરચા જિલ્લા ઉપપ્રમુખ તરુણભાઈ, પ્રદેશ બક્ષીપંચ કા. સભ્ય કાંતિજી ઠાકોર, પૂર્વ જિ. સદસ્ય દીવાનજી ઠાકોર, તા. સંગઠન ઉપપ્રમુખ રમણભાઈ, દીપકભાઈ તથા સતિષભાઈ, તા. સદસ્ય દિનેશભાઈ, જ્યોતિન્દ્રભાઈ, જશુભાઈ પટેલ, યુવા હોદ્દેદારો પરેશભાઈ પટેલ, કનકસિંહ પઢિયાર સહકારી આગેવાન, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જીલ્લા પંચાયત શીટના કાર્યકર્તા ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. સ્નેહમિલન સમારોહ કાર્યક્રમની મુખ્ય થીમ “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” હતી.









