સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મોટીવાડોલ પ્રાથમિક શાળા નું ગૌરવ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

*પ્રકૃતિ મિત્ર-2025 એવોર્ડ*

શ્રી કિશનચંદ ટેકચંદ પરીવાર પ્રેરીત પ્રકૃતિ મિત્ર ગૃપ – ગુજરાત તથા આર.એચ. મહેતા વિદ્યાલય દ્વારા પયૉવરણ સંરક્ષણ તથા જીવદયા ક્ષેત્રે રાષ્ટ્રહિત તેમજ સમાજહિત માટે ઉત્તમ કામગીરી બજાવીને લોકોને પ્રેરણા પુરી પાડવા બદલ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મોટીવાડોલ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા દિપ્તીબેન જમદગ્નિ મહેતાને તા 15/09/2025ના રોજ ગાયત્રી તીથૅ, અંબાજી મુકામે પ્રકૃતિમિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દિપ્તીબેન જમદગ્નિ મહેતાને પયૉવરણ લક્ષી સેવાકીય કાર્યો થકી સતત સમાજને નવો રાહ ચીંધી સદા પ્રેરણારૂપ બની રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

મેહુલ પટેલ ✍️

Leave a Comment

और पढ़ें