યુવા નેતૃત્વનો ચમકતો તારો — હર્ષ સંઘવી”આજના સમયમાં ગુજરાતને એક યુવા, ઉર્જાસભર અને કાર્યક્ષમ નેતા મળ્યા છે — હર્ષ સંઘવી.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

“યુવા નેતૃત્વનો ચમકતો તારો — હર્ષ સંઘવી”આજના સમયમાં ગુજરાતને એક યુવા, ઉર્જાસભર અને કાર્યક્ષમ નેતા મળ્યા છે — હર્ષ સંઘવી.

આજના સમયમાં ગુજરાતને એક યુવા, ઉર્જાસભર અને કાર્યક્ષમ નેતા મળ્યા છે — હર્ષ સંઘવી.
તેમની રાજકીય સફર સમાજસેવા, સંગઠનશક્તિ અને દ્રઢ ઈચ્છાશક્તિથી પ્રેરિત છે

૩. જન્મ અને શિક્ષણ

જન્મ: 8 જાન્યુઆરી 1985, સુરત, ગુજરાત

પરિવાર: રમેશભાઈ અને દેવેન્દ્રાબેન સંઘવી

શિક્ષણ: માધ્યમિક સ્તર સુધી શિક્ષણ

યુવાવસ્થામાં જ સામાજિક કાર્ય અને નેતૃત્વનો શોખ

૪. રાજકારણમાં પ્રવેશ

15 વર્ષની ઉંમરે યુવા મોરચા સાથે જોડાયા.

બાદમાં સુરત શહેરમાં સંગઠન કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી.

યુવાનો અને સમાજના જોડાણ માટે અનેક અભિયાન ચલાવ્યા.

૫. વિધાનસભા સફર

2012માં પ્રથમવાર મજૂરા બેઠક પરથી વિધાનસભ્ય તરીકે જીત.

2017 અને 2022માં સતત જીત મેળવી પોતાના વિસ્તારના લોકપ્રિય નેતા બન્યા.

લોકોના પ્રશ્નો સાંભળવા અને ઝડપી ઉકેલ આપવા માટે જાણીતા છે

૬. મંત્રીપદ અને જવાબદારીઓ

સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મંત્રી તરીકે શપથ લીધા.

ગૃહ, યુવા સેવા, રમતગમત, સંસ્કૃતિ, આપત્તિ વ્યવસ્થાપન જેવા વિભાગોની જવાબદારી.

યુવાનો માટે રમતગમત અને ઉદ્યોગ ક્ષેત્રે નવી યોજનાઓ શરૂ કરી.

૭. ઉપ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા

2025માં ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની નવી પેઢીનું પ્રતિનિધિત્વ.

સુશાસન, સુરક્ષા અને વિકાસ પર ભાર.

હર્ષ ભાઈ નું દેશ અને રાજ્ય માટે યોગદાન અને લોકપ્રિયતા

“ક્લીન તાપી” અભિયાન અને સુરત વિકાસ માટેની કામગીરી એમની વખાણ ને લાયક છે જેના થકી યુવાનો દેશ સેવા માટે પરિસાહિત થાય છે

યુવા નેતૃત્વ અને સ્વચ્છ રાજકારણનું પ્રતિનિધિત્વ કરનાર ખૂબ ઓછા નેતા ભારતમા છે એમાં ના એક હર્ષ ભાઈ છે જે યુવાનોને પેરના રૂપ છે

સંગઠનશક્તિ, બોલચાલની તીક્ષ્ણતા અને કાર્યક્ષમતાથી લોકપ્રિય.

J
હર્ષ સંઘવી માત્ર રાજકારણી નથી, પરંતુ એક એવી પ્રેરણાસ્પદ વ્યક્તિ છે જે યુવાનોને જાહેરજીવનમાં જોડાવા પ્રોત્સાહિત કરે છે.
તેમની સફર દર્શાવે છે કે સત્યનિષ્ઠા અને કાર્યપ્રતિબદ્ધતા હોય તો યુવા પણ નેતૃત્વની ઊંચાઈ સુધી પહોંચી શકે છે
મેહુલ પટેલ✍️
હલચલ ભારત ન્યૂઝ
સાબરકાંઠા

Leave a Comment

और पढ़ें