ઇડર તાલુકાના સાબલવાડ ગામમા માનવ રાક્ષસો ત્રાટકયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાબલવાડ ગામમાં 2 દિવસ અગાઉ એક ખેડૂતના ખેતરમાં બાંધેલી પાડી(ભેંશ) ને કેટલાક
નરાધામો એ શીકાર બનાવી છે આ નારાધામો એ પડીના ચાર પગ અને માથું કાપીને લઇ ગયા હતા અને અન્ય શરીર ને છોડીને ભાગી ગયા હતા
સાબલ વાડ અને એની આજુબાજુના ગામના લોકો એ આવા નારાધામો થી સતર્ક રેવાની જરૂર છે
…જેતે મલિક દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે પોલીસ ની તાપસ હાલ ચાલુ છે

મેહુલ પટેલ

Leave a Comment

और पढ़ें